ૐ નમો નારાયણ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાકયમ, મોક્ષ મૂલમ ગુરુ ક્રૂપા.ભકિત જેનો ભેખ હતો,સૂર જેની સાધના હતી,સ્વર જેની આરાધના હતી,ગુરુ મંત્ર જેનુ સ્મરણ હતુ,સંતવાણી જેની ભૂખ હતી,કરૂણા-પરોપકાર જેના ઉરમા હતા,સર્વધર્મ જેનુ જીવન હતુ,ગૌસેવા-અન્નદાન જેની સેવા હતી, તેવાભજનના ભામાશા, સૂરના શહેંનશાહ અને સંતના સંત પરમ પૂજય સદગુરુ સંત શ્રી નારાયણ સ્વામી ( ગુરુજીને)પરમક્રુપાળુ પરમાત્મા આપના આત્માને પરમ શાંતિ અર્પે એજ દિલની પ્રાર્થના
ૐ નમો નારાયણ
ReplyDeleteધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ,
મંત્ર મૂલમ ગુરુ વાકયમ, મોક્ષ મૂલમ ગુરુ ક્રૂપા.
ભકિત જેનો ભેખ હતો,
સૂર જેની સાધના હતી,
સ્વર જેની આરાધના હતી,
ગુરુ મંત્ર જેનુ સ્મરણ હતુ,
સંતવાણી જેની ભૂખ હતી,
કરૂણા-પરોપકાર જેના ઉરમા હતા,
સર્વધર્મ જેનુ જીવન હતુ,
ગૌસેવા-અન્નદાન જેની સેવા હતી,
તેવા
ભજનના ભામાશા, સૂરના શહેંનશાહ
અને
સંતના સંત
પરમ પૂજય સદગુરુ સંત શ્રી નારાયણ સ્વામી ( ગુરુજીને)
પરમક્રુપાળુ પરમાત્મા આપના આત્માને પરમ શાંતિ અર્પે એજ દિલની પ્રાર્થના